N:P:K 20:10:10 (50KG)
CONTENTS :- N(T)20% P(CS)10% P(WS)8.5% K(WS)10%
BRAND NAME – AGROCELL
PACKING SIZE – 50KG
PROPORTION OF USE – 60 KG PAR ACRE
Description
N:P:K (12:32:06)
♦ફાયદાઓ –
- સંતુલિત ખાતર છોડના વિકાસ માટે જરૂરી તમામ પ્રાથમિક પોષક તત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પ્રદાન કરે છે.
- તેને સરળતાથી બીજ સાથે વાવણી કરી શકાય છે. વળતર માં વધારો થાય છે.
- N : P : K વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ખૂબજ વધાણે થાય છે અને દાણાદાર હોવાથી ખેડૂતોને વાપરવામાં ખૂબજ ઉપયોગી નીવડે છે.
♦પ્રમાણઃ-
૩૦ કિલો પ્રતિવિઘા
Reviews
There are no reviews yet.