Royal FertiChem

N:P:K 20:20:00 (50KG)

CONTENTS :- N(T)20%  P(CS)20%  P(WS)17%  K(WS)0% 

BRAND NAME – AGROCELL

PACKING SIZE – 50KG

PROPORTION OF USE  – 60 KG PAR ACRE

Description

N:P:K (20:20:00)

♦ફાયદાઓ –

  1. સંતુલિત ખાતર છોડના વિકાસ માટે જરૂરી તમામ પ્રાથમિક પોષક તત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પ્રદાન કરે છે.
  2. તેને સરળતાથી બીજ સાથે વાવણી કરી શકાય છે. વળતર માં વધારો થાય છે.
  3. N : P : K વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ખૂબજ વધાણે થાય છે અને દાણાદાર હોવાથી ખેડૂતોને વાપરવામાં ખૂબજ ઉપયોગી નીવડે છે.

♦પ્રમાણઃ-

૩૦ કિલો પ્રતિવિઘા

Reviews

There are no reviews yet.

Be the first to review “N:P:K 20:20:00 (50KG)”