Royal FertiChem

CARRIER BASED POTASSIUM MOBILIZING (BIO-POTASH) – 50KG

CONTENTS :- CARRIER BASED POTASSIUM MOBILIZING

BRAND NAME – AGROCELL

PACKING SIZES – 50KG

PROPORTION OF USE  – 50KG PAR ACRE

Category:

Description

બાયો-ફર્ટિલાઈઝર 

ફાયદાઓ :-

  • બાયો પ્રોડકટનો યોગ્ય રીતે ભલામણ કરેલ માત્રામાં વાપરવાથી પાકમાં અંદાજીત 25% નો વધારે કરે છે.
  • પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધાણે કરી પાકને તંદુરસ્ત બનાવે છે.
  • જૈવિક સુક્ષ્મ જીવાણુંઓને પાકના મૂળ પ્રદેશમાં આપવાથી તે જમીનમાં રહી રોગ ઉત્પન્ન કરતી વિવિધ ફૂગો દ્વારા થતાં જમીનના રોગો જેવા કે સુકાણે, કોહવારો અને ણતડા સામે નિયંત્રણ કરી રક્ષણ પ્રદાન કરે છે.
  • જમીનમાં રહેલ પોષક તત્વોની કાર્યક્ષમતામાં વધારે કરી મૂળપ્રદેશમાં રહેલા અંતઃસ્ત્રાવો ને ઉત્તેજીત કરે છે.

પ્રમાણઃ-

25 કિલો પ્રતિ વિઘા.

Reviews

There are no reviews yet.

Be the first to review “CARRIER BASED POTASSIUM MOBILIZING (BIO-POTASH) – 50KG”